ફિલ્મો માટેના નેશનલ એવોર્ડમાં ભ્રષ્ટાચારથી નારાજ છે પરેશ રાવલ

ફિલ્મો માટેના નેશનલ એવોર્ડમાં ભ્રષ્ટાચારથી નારાજ છે પરેશ રાવલ

ફિલ્મો માટેના નેશનલ એવોર્ડમાં ભ્રષ્ટાચારથી નારાજ છે પરેશ રાવલ

Blog Article

બોલીવૂડ, ગુજરાતી ફિલ્મો અને નાટ્યમંચના પીઢ કલાકાર પરેશ રાવલે નેશનલ એવોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લોબીંગ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં આ અંગે કેટલીક સ્પષ્ટતા કરી છે. તેમણે અન્ય કોઈ કલાકાર કે ફિલ્મની વાત કરવાના બદલે પોતાનું જ ઉદાહરણ આપ્યું હતું.

Report this page